← આજે શું બનાવીએ?🔍❤️EN

તમારા ઘરની રેસીપી મોકલોShare your family recipe

દરેક ઘરની પોતાની એક ખાસ વાનગી હોય છે — નાનીની રીતે બનતું શાક, મમ્મીનો ખાસ નાસ્તો, કે દાદીની મીઠાઈ. એ રેસીપી અહીં મોકલો. પસંદ થાય તો તમારા નામ અને શહેર સાથે આ સાઇટ પર મૂકવામાં આવશે, જેથી બીજા ગુજરાતી પરિવારો પણ બનાવી શકે.

જેટલું સરળ લખશો, એટલું બીજાને સહેલું પડશે.

પછી શું થશે?

રેસીપી વાંચીને, જરૂર પડે તો થોડી ગોઠવીને, સાઇટ પર મૂકવામાં આવશે. તમારું નામ અને શહેર પાના પર લખાશે. તમને લિંક મોકલવામાં આવશે, જેથી તમે પરિવારમાં શેર કરી શકો.