રસોઈના સવાલ-જવાબKitchen questions, answered
જે સવાલ રસોડામાં ઊભા ઊભા થાય છે — કેટલી સીટી, કેટલું પાણી, કેમ બગડ્યું — તેના જવાબ અહીં વિષય પ્રમાણે ગોઠવ્યા છે. દરેક જવાબ પહેલા જ વાક્યમાં મુદ્દાની વાત કરે છે.
કૂકર અને બાફવાના સવાલ10 સવાલ
- કૂકરમાં તુવેરની દાળ કેટલી સીટી?
- કયાં કઠોળ પલાળવાં જરૂરી છે અને કેટલો વખત? પલાળ્યા વગર ચાલે?
- એક કપ દાળ કે ચોખામાં કેટલું પાણી નાખવું?
- એક કપ લોટમાં કેટલું પાણી નાખવું?
- કણક વણતાં પહેલાં કેટલી વાર ઢાંકી રાખવી?
- રોટલી કડક કેમ થઈ જાય છે?
- કઈ દાળ પલાળવી પડે અને કેટલો વખત?
- દાળ પર ફીણ કેમ આવે છે? કાઢી નાખવું જોઈએ?
- મીઠું નાખવાથી દાળ-કઠોળ ગળતાં નથી? મીઠું ક્યારે નાખવું?
- ભાતમાં પાણી કેટલું? કૂકર અને તપેલીમાં ફરક પડે?
- ભાત ચીકણો થઈ જાય તો શું કરવું? કેમ થાય છે?
- ચોખા ધોવા અને પલાળવા — બંનેથી શું ફાયદો થાય?
- વઘારમાં કઈ વસ્તુ પહેલાં અને કઈ પછી નાખવી?
- રાઈ તતડે એ પછી જ બીજું કેમ નાખવું?
- હિંગ કેટલી અને ક્યારે નાખવી?
- દહીં જમાવવામાં કેટલો સમય લાગે? શિયાળો અને ઉનાળો જુદા પડે?
- મેળવણ કેટલું નાખવું?
- દહીં પાતળું રહે અથવા બહુ જલદી ખાટું થાય તો?
- શિયાળામાં ખીરાને આથો આવવામાં કેટલો વખત લાગે? ખીરું ક્યાં મૂકવું?
- આથો આવી ગયો છે કે નહીં એ કેમ ખબર પડે?
- ઈનો અને ખાવાનો સોડા ખરેખર શું કરે છે? છેલ્લે જ કેમ નાખવા?
- થર્મોમીટર વગર તેલ તૈયાર છે કે નહીં કેમ ખબર પડે?
- ભજિયાં ચીમળાઈ કેમ જાય છે?
- એક વાર તળવું કે બે વાર? ફેર શું પડે?
- શાકમાં મીઠું વધારે પડી ગયું. ખરેખર શું કામ લાગે?
- મરચું વધારે પડી ગયું તો તીખાશ કેમ ઓછી કરવી?
- દાળ કે કઢી વધારે ખાટી થઈ ગઈ તો શું કરવું?
- રાંધેલું ખાવાનું ફ્રિજમાં કેટલા દિવસ રહે, અને બહાર કેટલો વખત?
- ગરમ ખાવાનું સીધું ફ્રિજમાં કેમ ન મૂકવું?
- સ્ટીલનો ડબ્બો, પ્લાસ્ટિક કે ઢાંકેલી થાળી — શેમાં રાખવું?
- ટિફિનમાં એક વાગ્યા સુધી શું ટકે અને શું નહીં?
- રોટલી ચાર કલાક સુધી પોચી કેવી રીતે રહે?
- કઈ વસ્તુ ટિફિનમાં છલકાય કે પાણી છોડે?
- માણસ વધે એમ માથાદીઠ પ્રમાણ કેમ ઘટે?
- દાળ, ભાત અને રોટલી માથાદીઠ કેટલાં?
- શાક, મીઠાઈ અને ફરસાણ માથાદીઠ કેટલાં?
- રાજગરો, શિંગોડો, સામો — ફરાળમાં કયો લોટ શેમાં વપરાય?
- ફરાળમાં રોજનું મીઠું નહીં અને સિંધાલૂણ કેમ?
- ફરાળી લોટની કણક બંધાતી નથી અને પેટીસ ભાંગી જાય છે, શું કરવું?
- એક તાર અને બે તારની ચાસણી થર્મોમીટર વગર કેવી રીતે તપાસવી?
- શીરામાં ગઠ્ઠા કેમ પડે છે?
- ઘી કેટલું નાખવું અને ક્યારે નાખવું?
- નવી લોઢાની તાવડી પર બધું ચોંટે છે, બેસાડવી કેવી રીતે?
- નોનસ્ટિક તવી ક્યારે બદલવી જ પડે?
- તળવા માટે કડાઈ કઈ ધાતુની લેવી?
- અહીંના લોટની રોટલી કડક થાય છે — લોટ જુદો કેમ વર્તે છે?
- તાવડી નથી, ઓવન છે — એમાં શું બની શકે અને શું નહીં?
- અહીં દાળ અને કઠોળ ચડતાં જ નથી — પાણીનો વાંક છે?