← આજે શું બનાવીએ?🔍❤️EN

આજે કંઈક હળવું જમવું છે?Steamed, not fried

ગુજરાતી રસોઈ ભારે જ હોય એવું નથી. ઘણી વાનગીઓ તળવાને બદલે બાફીને બને છે, અને એથીય વધારે દાળ-કઠોળ પર ઊભી છે. સાઇટ પરની એવી વાનગીઓ અહીં છે — દરેકમાં બનાવતાં પહેલાં જાણવા જેવી એક વાત સાથે.

થાળી ભારે ન લાગે એ માટેના નાના ફેરફાર

આ પાના પર પહેલાં દરેક વાનગીનું પ્રોટીન અને કેલરી લખેલાં હતાં. એ કોઈએ માપેલાં નહોતાં અને અહીં એ નીકળે એવું કશું છે પણ નહીં, એટલે કાઢી નાખ્યાં છે. હવે વાનગીઓ રાંધવાની રીત પ્રમાણે ગોઠવી છે — એ તમે જાતે જોઈ શકો.